હર્ષ સંઘવી ગૃહ મંત્રી, ગુજરાત.

હુ આપડા ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ને મળવા જઈ રહ્યો છુ ગાંધીનગર. મારી પાસે UCC એકજ પ્રશ્ન છે. મને ખબર નથી પડતી કે એમને મારે શુ પ્રશ્નો કરવા જોઈએ ગુજરાત રાજ્ય માટે.

તમે બધા કોઈ પ્રશ્નો કહો મને જે હું એમને પૂછી શકુ.

આભાર🙏🏻.